STORYMIRROR

chirag nathwani

Drama Fantasy

3  

chirag nathwani

Drama Fantasy

નિજાનંદ

નિજાનંદ

1 min
466

નવરંગી વહેમોમાં,

હું વિચરતો રહું,


કલ્પનાના વાદળોમાં,

હું ઉડતો રહું,


ભલે દુનિયા મને,

બતાવે અરીસો,


મસ્તીના મન-વમળોમાં,

હું ડૂબતો રહું....



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama