STORYMIRROR

chirag nathwani

Drama

4  

chirag nathwani

Drama

એક ડગલું મારું, એક પગલું તારું

એક ડગલું મારું, એક પગલું તારું

1 min
742

એક ડગલું મારું લઉં,

એક પગલું તારું પણ લે,


ચુપકીદીના શબ્દોને તારા,

એક ઈશારાથી વાચા દે,


સમયને ઉતાવળ છે,

જીવન હજુ અપાર છે,


નિઃશબ્દ એવા ભાવોને,

સંબંધની નવી ભાષા દે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama