STORYMIRROR

chirag nathwani

Others

3  

chirag nathwani

Others

અહં બ્રહ્માસમી

અહં બ્રહ્માસમી

1 min
227

હું દૂર અંતરિક્ષમાં રચાતું બ્રહ્માંડિય નૃત્ય,

અને સર્જન અને વિનાશનું થતું અનંત કૃત્ય,


હું પાંચેય મહાભૂતોની ક્રિયાત્મક શક્તિ,

અને બ્રહ્મનાં સપનામાં બનેલી આ ક્ષીણ સૃષ્ટિ,


હું અનંત બ્રહ્માંડોમાં વસેલી ધબકતી ચેતના,

અને પરમાણુને ચલાવતી અદ્રશ્ય સ્ફુરણા.


Rate this content
Log in