chirag nathwani
Others
એકલવાયી અવની થઈ,
નભ પણ બન્યું કોરું ધાકોડ,
રસ્તાઓનો ઘોંઘાટ લૂંટાયો,
ઝુંટવાયા પંખીના શોરબકોર,
ઉનાળાની તપતી બપોર જાણે,
સૂર્યના સૈનિકોનો વિજય પ્રકોપ.
અહં બ્રહ્માસમ...
નરો વા કુંજરો...
નિજાનંદ
એક ડગલું મારુ...
ઉનાળાની બપોર
પિતૃ પ્રેમ
તું અને હું -...
ઋતુરૂપક
ભક્તિ