STORYMIRROR

chirag nathwani

Classics

4  

chirag nathwani

Classics

નરો વા કુંજરો વા

નરો વા કુંજરો વા

1 min
744

ધર્મક્ષેત્રમાં ધર્મરાજ મૂંઝાય,

અર્ધસત્યનો ઉચ્ચાર મુજથી કેમ થાય,

સત્ ઉપાસક બન્યા નિઃસહાય,

કૌંતેય ને સમજાવે રણછોડરાય,

આચાર્ય સામે સેના છે અસહાય,

અજમાવો હવે આ દ્રોણવધ ઉપાય,


વિસામણ છોડી સજ્જ થયા ધર્મરાજ,

મર્યો છે અશ્વત્થામા પ્રશ્ન પૂછે ગુરુરાજ,

હણાયો છે અશ્વત્થામા યુધિષ્ઠિર બોલ્યા,

અર્ધસત્ય બોલ્યા અંતે નરો વા કુંજરો વા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics