ઋતુરૂપક
ઋતુરૂપક
વિચારોના મધ્યાહ્નનમાં,
તું સૂરજની જેમ ચમકે છે,
હેમંતમાં કુમળો તાપ આપે,
તો ગ્રીષ્મમાં બહુ દઝવે છે,
પણ મને વાટ છે એ શ્રાવણની,
સંતાકૂકડી જેમાં તું રમે છે,
દરિયા પાસેથી ઉધાર લીધેલી,
બાષ્પથી તું મને ભીંજવે છે
વિચારોના મધ્યાહ્નનમાં,
તું સૂરજની જેમ ચમકે છે,
હેમંતમાં કુમળો તાપ આપે,
તો ગ્રીષ્મમાં બહુ દઝવે છે,
પણ મને વાટ છે એ શ્રાવણની,
સંતાકૂકડી જેમાં તું રમે છે,
દરિયા પાસેથી ઉધાર લીધેલી,
બાષ્પથી તું મને ભીંજવે છે