STORYMIRROR

chirag nathwani

Classics

4.9  

chirag nathwani

Classics

ભક્તિ

ભક્તિ

1 min
900


સરળતા તો જાણે,

ભક્તિનો પાયો,


માણસ નિયમોની,

જટિલતામાં ગૂંચવાયો,


નરસૈંયાને મન વળી,

કયો રિવાજ પળાયો,


ફક્ત શુદ્ધ ચિત્તથી,

તેઓને કૃષ્ણ પમાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics