નાની શી વાત
નાની શી વાત
ઉડયું એક પંખી
આકાશ માં,
ચહેક્યું અને
મહેક્યું ,
એક નાની શી
વાત માં..
મારા મનમાં એક
છૂપી શી વાત અને
છૂપી શી આગ .
તું કહે તો કહું.
એક એવી નાની શી વાત......
ઉડયું એક પંખી
આકાશ માં,
ચહેક્યું અને
મહેક્યું ,
એક નાની શી
વાત માં..
મારા મનમાં એક
છૂપી શી વાત અને
છૂપી શી આગ .
તું કહે તો કહું.
એક એવી નાની શી વાત......