મોતી
મોતી
મન તો હતું
મોતી નું,
પણ કાચ થઈ ને
તૂટ્યા કર્યું..
સાગર ના છીપ,
માયલું મોતી,
મળ્યું પણ પોતીકું
ના થઇ શક્યું.
મન તો હતું
મોતી નું,
પણ કાચ થઈ ને
તૂટ્યા કર્યું..
સાગર ના છીપ,
માયલું મોતી,
મળ્યું પણ પોતીકું
ના થઇ શક્યું.