મોબાઇલ
મોબાઇલ


જ્યારથી આવી આ ટચસ્ક્રીન
વસ્તુઓ લઇ આવે જાણે કો જીન,
મિત્રો સંગાથે હસવું ને રમવું,
વાણી વિના ઘણું છે બોલવું,
ફાવે ના બગડે જો ચાર્જરની પીન,
જ્યારથી....
કપડાં ચોપડા ભોજનીયા મંગાવ,
ઓનલાઈન એના પૈસા ચુકવ,
હું તો એવી મોબાઇલની બની ફેન,
જ્યારથી...