મનની કવિતા
મનની કવિતા
દીકરી તો વ્હાલા લક્ષ્મીનો જ અવતાર હોય છે,
દીકરી કહો કે વહુ બંને ઘરની લક્ષ્મી ગણાય,
આ બંનેનું દિલ દુભાય તો હોય એ પણ જતું રહે છે
બંનેના પગલાં શુકનિયાળ હોય છે,
લક્ષ્મી તો ઘરમાં ખુશી જ લઈને આવે છે,
તમારા પર નિર્ભર છે કે તમે તેને કેમ આવકાર આપો છે,
બસ મનમાં રહેલો ભેદભાવ અથડાય છે
ખબર નહિ કેમ દીકરી અને વહુમાં ભેદ પરખાય છે.