Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

chaudhari Jigar

Abstract Inspirational

3  

chaudhari Jigar

Abstract Inspirational

મંઝિલ નો રસ્તો

મંઝિલ નો રસ્તો

1 min
46

ઘણો મુશ્કેલ હોય છે,

મંઝિલનો આ રસ્તો,

સીધો સાવ સરળ હોતો નથી,

પણ તું એનાથી ભયભીત ન થતો.

કાંટોઓથી ભરપૂર હશે,

વાંકોચૂકો હશે,

પથ્થરોથી છવાયેલો હશે,

પણ તું એનાથી ભયભીત ન થતો.

તોફાની પવન આવશે,

સાથે વાવાઝોડું પણ આવશે,

ધૂળની ડમરી પણ ઊડતી હશે,

પણ તું એનાથી ભયભીત ન થતો,

મુશળધાર વરસાદ વરસતો હશે,

વીજળી ના ચમકારાં હશે,

ઘણો લાંબો રસ્તો હશે,

પણ તું એનાથી ભયભીત ન થતો.

શિખરોનો રસ્તો હોય છે,

કપરો અને મુશ્કેલ,

નિરાશા પણ આવશે,

પણ તું એનાથી ભયભીત ન થતો.

Rate this content
Log in