Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Abstract Drama

4.9  

Kalpesh Patel

Abstract Drama

કારીગરી

કારીગરી

1 min
355


આંગળીએ સ્વીપ થતાં

મોબાઈલ સ્ક્રીન પર,

કોઈકની

કલમની કારીગરી

પટ પટ … ભાગતી હતી,

પછી સ્ક્રીન થયો કાળો ડિબાંગ.


જે જોયું તે ભૂલાયું

અને જાણ્યું...કે,

બેટરી થઈ છે ડિસ્ચાર્જડ.

ચાર્જરના સેલાઇનની 

ઝંખનાએ,

ટૂંટિયું વાળી

સ્વિચબોર્ડે અટકી પડી..


તે કારીગરી પ્રોફેશનલ જ હતી,

રીડ, ડિલીટ  એન્ડ ફરગેટ

ફોર એવર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract