કર્મ
કર્મ
કર્મ કરવા તો ધર્મ પર ચાલવાનો રસ્તો છે,
અધર્મ તો સાવ સસ્તો છે,
સારા કર્મ કરશો તો ફળ મળશે,
અધર્મ કરશો તો હંમેશા અસફળતા મળશે,
મહેનતનું ફળ તો હંમેશા મીઠું મળશે !
અધર્મથી પ્રાપ્ત કરેલું ધન ક્યારે પણ ન ફળશે,
ભગવાને પણ સ્વયં કહ્યું છે,
કર્મ કરો ફળની ચિંતા ન કરો,
અને અધર્મ કરતા ન ફરો,
જો કર્મ સારા નહીં કર્યા હોઈ તો,
તો એ ખોટા કર્મ કદા પણ તમે સારુ પરિણામ નહીં આપે,
કર્મ કરો પણ એ કર્યા પછી,
કદા પણ અભિમાન ન કરો.
