STORYMIRROR

Krishna Mehta

Abstract Others

3  

Krishna Mehta

Abstract Others

કૃષ્ણ અને ગોકુલ

કૃષ્ણ અને ગોકુલ

1 min
292

જન્મ મારો થયો જેલમાં,

બાળપણ મેં વ્યતીત કર્યું નંદ બાવાના મહેલમાં,


ચોર્યું જ્યા મેં માખાણ મારા મિત્રો સહિત,

સદા રહ્યો હું ગોકુલમાં કથિત,


શિક્ષા લીધી મેં ગુરૂ સંદીપનીથી,

એમને મને દુનિયા વિશે વાતો કહી અનોખી !


જ્યા મેં ગોપીઓ સાથે રાસ લીલા કરી,

અને રાધાજી સાથે ગોકુલ ફરી,


જ્યારે મને મામા કંસે મથુરા જવા નિમંત્રણ આપ્યું,

ત્યારે મથુરા જતાં મળી કુબ્જા નાર ને મેં રૂપ અપાર આપ્યું,


કંસ મામા સાથે યુદ્ધ કરી,

એમનું વધ કરી અત્યાચારોથી મથુરાને મુક્ત કરી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract