Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Mehta

Others

4.0  

Krishna Mehta

Others

જીવનની કથા

જીવનની કથા

1 min
261


જીવનમાં બધાની હોય છે પોતાની કથા,

સદા માણસો સંભળાવે છે એક બીજાને પોતાની વ્યથા;


જીવનમાં તો દુઃખ અને સુખ બંને આવશે,

જો તમે દુઃખ અને સુખ બંને ભોગવી શકશો,

તો જીવનમાં આનંદ આવશે,


જીવન તો સુખ અને દુઃખનો દરિયો છે;

જ્યા એક માણસ કેવટ બનીને ફર્યો છે !


જીવન તો બધા પાસે હોય છે;

પ્રાણી હોય કે પક્ષી માણસનો અવતાર અજ અલગ છે,


જીવન તો સદા બધાને તક આપે છે,

તક મેળવી જે આગળ વધે છે એ સદા સફળતા પામે છે;


સફળતા તો સદા આનંદ આપશે,

પણ એ સફળતા શું કામ જે પચાવી નહિ શકાશે !



Rate this content
Log in