Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Abstract Inspirational Others

3  

pooja dabhi

Abstract Inspirational Others

નો'તી ખબર

નો'તી ખબર

1 min
164


કે'વો સરસ છે આ જીવનનો સમયગાળો

નો'તી ખબર કે, આ દુનિયામાં દીકરી થઈને જન્મવાનુું થશે

જ્યારે ખબર પડી ત્યારે પારકા ઘરે જતુું રહેવાનું થયુું,


નો'તી ખબર કે, 

સારા સંસ્કાર કેળવવા માતા-પિતા મળશે

જયારે ખબર પડી ત્યારે માતા-પિતાનેે છોડીને જતું રહેવાનું થયુું,


નો'તી ખબર કે, 

સાચાાં પથની રાહ દેખાડનાર દાદા-દાદી મળશે

જયારે ખબર પડી ત્યારે દાદા-દાદી છોડીને જતું રહેવાનું થયું.


નો'તી ખબર કે, 

અન્ય સહકારમાં સાાથ આપનાર ભાઈ-બહેન મળશે

જયારે ખબર પડી ત્યારે ભાઈ-બહેનને પણ છોડીને જતું રહેવાનું થયું,


નો'તી ખબર કે, 

આવો સરસ પરિવાર મળશે,

જયારે ખબર પડી ત્યારે, આ દુનિયાને છોડીને જતું રહેવાનું થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract