Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Teena Shahpra

Abstract Children

3  

Teena Shahpra

Abstract Children

મારા પપ્પા

મારા પપ્પા

1 min
191


મારી આંખનાં આંસુ હથેળીમાં લેનાર પપ્પા

હોવ હું તડકામાં છાયાની છત્રી એટલે પપ્પા,


સુખમાં સાથે, દુઃખમાં સથવારો એટલે પપ્પા

બહારથી કઠોર નેે અંદરથી નરમ એટલે પપ્પા,


ઘરની ચાર દીવાલ એટલે પપ્પા

તોફાન સમયેે સલામતીની પળ એટલે પપ્પાા,

મારી આંખનાં આંસુ હથેળીમાં લેનાર પપ્પા.


Rate this content
Log in

More gujarati poem from Teena Shahpra