મંઝિલ મળી હતી
મંઝિલ મળી હતી
હજી વાર છે રોકવાની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે મળવાની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે પળવારની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે ક્ષણવારની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે મતવારની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે આજ કાલની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે મનમાનની કેમકે
મંઝિલ મળી નથી,
હજી વાર છે સન્માનની કેમકે
મંઝિલ મળી નથી,
