Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Fantasy Inspirational Others

3  

Bhavna Bhatt

Fantasy Inspirational Others

મંગળકારી

મંગળકારી

1 min
236


મંગળકારી મંગળવારે ગણપતિ પૂજાય રે,

મંગળકારી મંગળવારે હનુમાનજી પૂજાય રે;


જેવાં જેના ઇષ્ટદેવ એની પૂજા થાય રે.

મંગળકારી મંગળવારે માતાજી પૂજાય રે,


ભાવના ભક્તિ કરતાં સિધ્ધ થાય સૌ કામ રે;

ભવજળ પાર ઉતરવા ભક્તિ ભાથું બંધાય રે.


શિવ કહો કે શક્તિ કહો એ એ બંને એક રે,

અંતરથી પૂજા કરીએ તો ઈશ્વર રાજી થાય રે;


ગણપતિ બાપ્પા, હનુમાન દાદા, માતાજીનો જય રે.

શ્રદ્ધા થકી જે જીવ ભજે એનો બેડો પાર રે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy