STORYMIRROR

અજય પરમાર "જાની"

Fantasy

3  

અજય પરમાર "જાની"

Fantasy

મને ક્યાં આવડે

મને ક્યાં આવડે

1 min
214

કલમ જ મારી તાકાત છે,

તલવાર પકડતા મને ક્યાં આવડે ?


શબ્દો જ છોડી શકું હું તમારા પર,

ગોળી છોડતા મને ક્યાં આવડે !


રૂબરૂ જ મળી શકું હું તમને,

સ્વપ્નોમાં મળતા મને ક્યાં આવડે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy