STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Romance

3  

Meena Mangarolia

Drama Fantasy Romance

મનડું

મનડું

1 min
13.4K


ઓલા કા'ના નાં

જોયાં મેં હેત રે,

એથી અધકેરી

મારી પ્રિત રે,

એને વિસરી કેમ

જવાય રે,

હવે દિલડાં ની થઈ

ગઈ છે વાત રે,

નથી મારા રે

હાથ ની વાત રે,

આજ મિલન ની

કેવી છે આશ રે...

એ તો સાત સમંદર છે પાર રે,

કેવી જોગ વિજોગ ની વાત રે..

મારું મનડું નથી મારે હાથ રે,

"કા'ના" તમે આવો ને મારે પાસ રે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama