STORYMIRROR

Anil Dave

Abstract Romance

3  

Anil Dave

Abstract Romance

મળવાનો મોકો મળ્યો

મળવાનો મોકો મળ્યો

1 min
229

અરસ પરસ મળવાનો મોકો મળ્યો,

હૃદયને પારખવાનો મોકો મળ્યો,


ધાબા પર કિલ્લોલ કરતાં-કરતાં, 

પતંગ ચગાવવાનો મોકો મળ્યો,


ફૂમતી પતંગની સાથે આંખોથી,

આંખો લડાવવાનો મોકો મળ્યો,


ગોથાં ખાતા તાણદાર પતંગને,

નમાન બાંધવાનો મોકો મળ્યો,


ચોકઠાદાર પતંગની ચાલ તો જુઓ,

ચેસનાં ચોકઠાં ઉકેલવાનો મોકો મળ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract