STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Fantasy

3  

Ramesh Patel (Aakashdeep)

Fantasy

મળી ગયો તું ઈશ્વર

મળી ગયો તું ઈશ્વર

1 min
39

અટપટુ લાગે છે ઈશ્વર

તને શોધવાનું,

મળી મા તો લાગ્યું કે

મળી ગયો તું,


ના સ્તુતિ કે શ્લોક વદ્યા

હોઠ હાલ્યા બસ.. મા

ને ફરે શીરે હાથ હળવે

જાણે મળી ગયો તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy