STORYMIRROR

Masum Modasvi

Romance Others

3  

Masum Modasvi

Romance Others

મલકી રહ્યાં છે

મલકી રહ્યાં છે

1 min
26.6K


મલકી રહ્યાં છે કેટલાં ભાવો નજર મહીં,

આવી ગયેલાં લાગતાં મનની અસર મહીં.


છાનું છવાયું ક્યાં હવે મળવા મળે કદી,

વાતો મળેછે લોકના મુખે ખબર મહીં.


જોતી રહેલી આંખને જેની તલાશ છે,

 દ્રષ્ટિ ઘડેલી રાખતાં સુની ડગર મહીં.


લાગે ધડકતી ભીતરે સાંસે મઢી લગી,

રંગો પ્રકાશે આશના ઉગતી સહર મહીં.


માસુમ તમારા સ્નેહની જેણે કદર કરી,

તેના પ્રભાવે જિંદગી ચલતી સફર મહીં.


   


Rate this content
Log in

Similar gujarati poem from Romance