STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Fantasy

3  

Rekha Shukla

Abstract Drama Fantasy

મિયાંઉ

મિયાંઉ

1 min
185

મિયાંઉ મિયાંઉ ચણ નું ચરણ...!!

એક સાથે ચાર-પાંચ ભાગી 

વળી આવી ને પાછી ભાગી

બિલ્લી પગલે છલાંગ વાગી,


ખિસકોલી પાછળ સસલી જાગી

સસ્સા રાણાની મૂંછ ચૂમી ભાગી

મિયાંઉ મિયાંઉમાં ગઈ ને જાગી,


ચણનું ચરણ માંગતા મળે મણનું શરણ 

વણ વણ રોતું વેલણ ભેગું કરી ને પહેરણ 

પરણ પુરણ તું જ પાછળ ભાગ્યું મરણ મરણ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract