મિયાંઉ મિયાંઉ
મિયાંઉ મિયાંઉ
એક સાથે ચાર-પાંચ ભાગી
વળી આવી ને પાછી ભાગી
બિલ્લી પગલે છલાંગ વાગી
ખિસકોલી પાછળ સસલી જાગી
સસ્સા રાણાની મૂંછ ચુમી ભાગી
મિયાંઉ મિયાંઉમાં ગઈ ને જાગી
બિલ્લી પકડવા ગણગણવા લાગી
ધીમે ધીમે પાસે આવી રમવા લાગી
પંપાળી ગલી કરું મીંચી આંખુ સૂવા લાગી
