મિત્રતા
મિત્રતા


મિત્રતા દિવસ પણ ઉજવી શકીએ એ સારૂ છે,
એ બહાને એકબીજાને મળી શકીએ એ સારૂ છે,
આમ તો મળતા રહીએ છીએ છતાં પણ હવે નવા,
પરિવેશમાં વિશિષ્ટ રીતે મળીએ શકીએ એ સારૂ છે.
મિત્રતા દિવસ પણ ઉજવી શકીએ એ સારૂ છે,
એ બહાને એકબીજાને મળી શકીએ એ સારૂ છે,
આમ તો મળતા રહીએ છીએ છતાં પણ હવે નવા,
પરિવેશમાં વિશિષ્ટ રીતે મળીએ શકીએ એ સારૂ છે.