STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational Others

4  

Pranav Kava

Abstract Inspirational Others

સાદગી

સાદગી

1 min
286

સંબંધોની સરળતાથી પ્રગટ થતી સાદગી,

સચોટ સંદર્ભથી મર્મ સમજાવતી સાદગી,


ઉચ્ચ ગુણોને ધારતી માણસાઈની સાદગી,

શિક્ષાથી સંસ્કાર સુધીની કળાની સાદગી,


જડથી ચૈતન્ય તરફના વિચારોની સાદગી,

માન મૂકીને સદા નમતા રહેવાની સાદગી,


સહનશીલતા કેળવતી વાણીની સાદગી,

"પ્રણવની કલમ" ને શબ્દોરૂપી લેખનની સાદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract