STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Inspirational

મિત્રો ચુંબકીય જાદુ

મિત્રો ચુંબકીય જાદુ

1 min
731

ચમકતાં તારલાં ને આભની મોજ હશે,

તારી હયાતી જ્યાં ત્યાં મસ્તી હશે,


મિત્રો ચુંબકીય જાદુ તમારો હશે,

જ્યાં થયાં ભેગા ત્યાં મહેફિલ હશે,


અભાવ ના કોઈનો બસ જિંદગી હશે,

મિત્રોમાં એવી શું ચુંબકીય શક્તિ હશે ?


વીતી જાય સમય તો સ્મરણની ફોજ હશે,

મિત્રતામાં કોઈ ખાસ ચુંબકીય શક્તિ હશે,


રહે ના સદાકાળ કોઈ, તેનું ભીનું ઓજ હશે,

"રાહી" ચુંબકીય યાદોમાં ઝાકળની મોજ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract