STORYMIRROR

Bindya Jani

Fantasy

3  

Bindya Jani

Fantasy

મીઠી વાત

મીઠી વાત

1 min
293

નતમસ્તકે ઉભેલી પાનખર ને,


વસંતે કહ્યું કે મારું આગમનતો,


તારા બલિદાન ને જ આભારી છે.


ખરતા પર્ણો એ તો મારું સ્વાગત છે,


સ્મિત કર્યું પાનખરના સુકા પર્ણો એ,


વાસંતી વાયરાની મીઠી - મીઠી વાતે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy