STORYMIRROR

Kalpesh Patel

Fantasy Others

4  

Kalpesh Patel

Fantasy Others

ગોપીપ્રીત

ગોપીપ્રીત

1 min
496

શરદપૂનમે વાંસળી ન વાગી..

ને હું ન જાગી..કે ન ઊંઘી.

ઢોલીયે થાઉં હું આઘી પાછી

પગની બરી ઝાંઝરી રણકે જાજી..


રાસ રમે કાનો મનવન આવી..

જોગન બની રાસ રમું ભેળી

બાવરી બનેલી આ આંખ ખૂલી...

માળું..અહીં..

તો ગોકુળ આખું થયું બાગી,


યમુના કિનારે ગોપીઓ થઈ ગાંડી..

કદંબે..આજે...

કેમ ના કા'નાની મોરલી વાગી...?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy