STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

4  

Kaushik Dave

Fantasy Inspirational

નામ ગુણ નારાયણનું શ્રી હરિ

નામ ગુણ નારાયણનું શ્રી હરિ

1 min
190

નામ ગુણ નારાયણનું, નિત્ય જે સ્મરણ કરે,

હરિનું ભજન ગાતા, ધ્યાન હરિનું કર્યા કરે,


આનંદ, ઉત્સાહ જીવનમાં, એવો મળ્યા કરે,

જાણે ઈશ્વર નજીક, વૈકુંઠ સુખ પામ્યા કરે,


નામ અનેક હરિના, રામ કહો કે કૃષ્ણ કહો,

મનને સુખ આપતું, આત્માનું કલ્યાણ કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy