Bhavana Shah

Action

3  

Bhavana Shah

Action

મહત્વકાંક્ષી

મહત્વકાંક્ષી

1 min
121


ઓ મહત્વકાંક્ષી તું રાજ કોના પર કરીશ ?

જો પ્રજા નહિ હોય !

રસ્તાઓ થયા સૂના ને દિશાઓ ભેેંકાર,

ઓ મહત્વકાંક્ષી તું જયઘોષ કેમ કરી ગાઈશ ?

જો પ્રજા નહીં હોય !

ફૂલડાં ઊગે ને ખરે ન કોઈ જોનાર,

છતાં ચમન મહેકશે,


પણ

ઓ મહત્વકાંક્ષી તું જો ખરે તો કોણ કાંધ દેશેે ?

જો પ્રજા નહિ હોય !

છોડી સત્તાનો મોહ, જિદ વિશ્વ વિજયતણી,

ઓ મહત્વકાંક્ષી, બોલ માનવતાની ચાહીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Action