મૌનની ભાષા
મૌનની ભાષા
શબ્દથી ભાષા બધાં સમજે અહીં,
મૌન તારૂંકો ણપ્રમાણી શકે?
ખોખલાં શબ્દોથી છલના સહુકરે,
કોણ તારા અર્થને પામી શકે?
ગાલ પર લાલીર મેએ જોઇને,
છુંસુખીહું એમ સહુનાણી રહ્યા,
કેમ સમજાવું તમાચા ખાઇને,
હસતા રહ્યાનો મર્મ પ્રમાણી શકે?
નાકદીતું આવશે તોયેછું રાહમાં,
રાજ એનુંકોણ પીછાણી શકે?
ભોગવું જેસુખ કેજે દુઃખને,
સભર છું ના શુન્ય છું– કોણ માની શકે?