STORYMIRROR

Manoj Joshi

Drama

3  

Manoj Joshi

Drama

પ્રેમ પરીક્ષા

પ્રેમ પરીક્ષા

1 min
446

ભલે પ્રેમ તારો કદી ના હું પામું,

છતાં માત્ર તારી પ્રતિક્ષા કરૂં છું,

ન હું કાંઈ માગુ કે નાહું ઉધામું

ખૂદની ધીરજની પરીક્ષા કરૂં છું !


ન માગું હું દાદે ન ફરિયાદ કશીયે,

છતાં રાહ તાકીને ઈક્ષા કરૂં છું,

હું તો બસ મારી પરીક્ષા કરૂં છું !


ન આંખોમાં અશ્રુ ન ચ્હેરે ઉદાસ,

ઉપાસીને તુજને તિતિક્ષા સહુ છું,

ચાહતની મારી પરીક્ષા કરૂં છું !


ચાહું છું અનહદ તને પણ ખબર છે,

ઉપાસુ છું તુજને તિતિક્ષા સહુ છું,

હું મારી જ ખૂદની પરીક્ષા કરૂં છું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama