Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Joshi

Inspirational

4  

Manoj Joshi

Inspirational

વાટ લાંબી છે

વાટ લાંબી છે

1 min
295


વાટ લાંબી ને કઠીન છે પ્હોંચવાનું દૂર છે,

તો ય ના ચિંતા પથિકને ખાતરી ભરપૂર છે,


છે ચરણમાં જોશ હૈયામાં મિલનની પ્યાસ છે,

કંટકોને ફૂલ માને એટલો ચકચૂર છે ! 


કોઈ કહેતું ગાંડપણ ને કોઈ શ્રદ્ધા માનતું,

જે કહો, જેવો કહો, પરવા નહીં- મંજૂર છે !!


આવે કસોટી એ ઘણી ક્યારેક હિંમત હારતો,

તો ય આંસુ સારતો એ ચાલવા મજબૂર છે !


તું જ ખુદ સંભાળજે, તારી કને આવી રહ્યો,

સાંભળ્યું છે, તાવણીની રસ્મ તારી ક્રૂર છે,


પ્રેમથી કે સખ્યથી કે દાસ ભાવે ના મળે- 

કંસ ભાવે પામવા બંદો તને આતુર છે !!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational