માય ડાયરી ડે ટ્વેન્ટી વન -૧૪ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે ટ્વેન્ટી વન -૧૪ એપ્રિલ ૨૦૨૦

1 min

11.7K
મુશ્કેલીમાંથી રસ્તો કાઢવો,
શીખવી ગયો સહેજે હસતો,
બીજાના ભલામાં પણ ક્યારેક,
મળતો આનંદ હોય અણમોલ,
સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા,
તત્પર થઇ ચાલ પંથ કાપવા,
ઘણા દિવસોના અનુભવોનું,
રહેઠાણ બનાવ્યું છે ઘરને,
આજના દિવસે પણ એજ,
સ્મૃતિઓ સંભારતા રહીએ.