STORYMIRROR

amita shukla

Fantasy Others

4  

amita shukla

Fantasy Others

માવઠાની વ્યથા

માવઠાની વ્યથા

1 min
348

પ્રેમ ઉભરાયો અધિક, વરસી પડયો હું,

વગર સિઝને આવ્યો, રોઈ પડ્યા સૌ.


મારી પીડામાં હું મૂંઝાયો, આંસુ બેસુમાર,

શિયાળાનું માવઠું છું, કમૌસમી વરસાદ.


વિરહ બહુ સાલ્યો ધરતીથી દૂર દૂર,

ભીનાં ભીનાં આલિંગનમાં જકડવા ધોધમાર.


ઠંડી ઠંડી આહો ભરી, દિલ બેકરાર,

વાદળો વ્યથા ઠાલવે ભગ્ન હ્રદયે આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy