rekha shukla
Fantasy Inspirational
સાચી 'મૂડી' તો
આપણાં 'સંબંધો' છે,
બાકી 'મહેલો'ની 'એકલતા'માં,
તો કંઈક 'ધુરંધર' રોયા છે,
'માટી' જ આપણને
'જકડી' રાખશે,
બાકી 'આરસ' પર તો
ઘણા લોકોને
લપસતાં જોયા છે !
કોરા રુમાલની ...
નોર્મલ પથ્થર
ગે લેસબીયન
મમ્મી
કેલેન્ડર
હવા છે કે સમય
દાહ
ચોરી ચોરી
મા મારામાં તુ...
ખોયું મે ગાડુ...