માસ્ક
માસ્ક


મોઢે માસ્ક બાંધીને ફરે છે બધા,
શબ્દોને ખુલ્લા મૂકી ફરે છે બધા,
હવા અજીબ છે, સ્પર્શમાં ડર છે,
સંવેદનાઓ બાંધી ફરે છે બધા,
પૈસો અટવાયો છે કયાંક ગરીબી
જેમ ઊંડી ઉદાસ આંખો ફરે છે.
મોઢે માસ્ક બાંધીને ફરે છે બધા,
શબ્દોને ખુલ્લા મૂકી ફરે છે બધા,
હવા અજીબ છે, સ્પર્શમાં ડર છે,
સંવેદનાઓ બાંધી ફરે છે બધા,
પૈસો અટવાયો છે કયાંક ગરીબી
જેમ ઊંડી ઉદાસ આંખો ફરે છે.