Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjana Bhagat

Romance

4.0  

Ranjana Bhagat

Romance

માશૂકા

માશૂકા

1 min
222


માશૂકાની પાંપણોને સામિયાણુ સમજી બેઠો,

ને પાંપણો મીંચી એમાં સમાઈ બેઠો,


એક હાથ લાંબા એનાં કેશને

અંધારી રાત સમજી બેઠો,

ને એ રાતમાં સોનેરી સપના સજાવી બેઠો,


મોસંબીની પેશી જેવાં એનાં હોઠને,

સાંજની રંગત સમજી બેઠો,

ને એ હોઠની રંગતથી જિંદગી રંગી બેઠો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance