STORYMIRROR

Pooja Patel

Abstract

1  

Pooja Patel

Abstract

મારું શહેર

મારું શહેર

1 min
35

જન્મી છું હું શહેરમાં,

રહી છું હું શહેરમાં,

ફાવે છે મને શહેરમાં,

જિંદગી છે મારી શહેરમાં,


એક જ વખત હું ગામડે આવી,

મને ત્યાંની રહેણીકરણી ન ફાવી,


આવી ગઈ પાછી હું શહેરમાં,

હમેશાં રહીશ હું શહેરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract