Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aswin Patanvadiya

Children Drama Fantasy

2.5  

Aswin Patanvadiya

Children Drama Fantasy

મારો ચાંદલો

મારો ચાંદલો

1 min
382


આસમાને ઉગ્યો મારો ચાંદલો,

ઓ.. મને બહુ રે...ગમે મારો ચાંદલો.


આસમાને તારલા સંગ રમતો,

ઓ...એતો ટમટમતા તારલાને ગમતો.

આસમાને ઉગ્યો મારો ચાંદલો.....


આસમાને વાદળમાં ભમતો,

ઓ...એતો કાળા- કાળા વાદળને ગમતો.

આસમાને વીજળીથી ડરતો,

ઓ...એતો ચમચમતી વીજળીથી ભગતો.

આસમાને ઉગ્યો મારો ચાંદલો.....


આકારે સૂરજ જેવો લાગતો,

ઓ...જાણે સૂરજનો નાનો હોય ભાઈલો.

આસમાને ઉગ્યો મારો ચાંદલો,

ઓ...તુંતો નાના - નાના બાળકોને ગમતો..

આસમાને ઉગ્યો મારો ચાંદલો.....


Rate this content
Log in

Similar gujarati poem from Children