Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THAKOR BHARATSINH

Others Children

4  

THAKOR BHARATSINH

Others Children

બાળપણની મોજ માણવા દો અમને

બાળપણની મોજ માણવા દો અમને

1 min
302


બાળપણની મજા માણવા દો અમને,

બાળપણની મોજ માણવા દો અમને !

બાળમજૂરીએ ન મોકલો અમને,

ભણવા નિશાળે જાવા દ્યો અમને !


ખીલતાં હસતાં ફૂલ સમાં અમે તો,

મન મૂકીને ખીલવા તો દો અમને !

આવતીકાલનું ભવિષ્ય છીએ અમે,

વિશાળ ફલક પર વિસ્તરવા દો અમને !


આજ તો અમે થોડું જ કામ કરીશું,

આજ બાળમજૂરીથી મુક્ત કરી દો અમને !

થઈશું જરૂર મોટા નાગરિક સમજદાર,

ભાર વગરનું ભણતર ભણવા દો અમને !


દુનિયાના આધાર સમા છીએ અમે સૌ,

સજ્જ થઈ પડકાર જીલવા જાવા દ્યો અમને !

બાળપણની મોજ માણવા દો અમને,

બાળમજૂરીથી રોકો બચાવો અમને !


Rate this content
Log in