Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Aswin Patanvadiya

Others

3  

Aswin Patanvadiya

Others

રંગ બદલતી મોસમ

રંગ બદલતી મોસમ

1 min 394 1 min 394

રંગબદલતી મોસમને બીજી આ દુનિયા,

શિયાળે કડકડતી ઠંડીને, સળગતી હોય ચુલીયા.

હવે તો હાથે મોજાને મોંઢે સ્કાર્ફ, 

દેખાય ડાકુ રાણીયા.

રંગબદલતી મોસમને બીજી આ દુનિયા,

ઉનાળે બળબળતો તડકોને, વૃક્ષની હોય છાયા.

હવે તો મિની સ્કર્ટને મિની શર્ટ , 

દેખાય પૂરી કાયા.

રંગબદલતી મોસમને બીજી આ દુનિયા,

ચોમાસે ઝરમરતો વરસાદને છત્રી હોય હાથમાં, 

હવે તો રેઇનકોટ પહેરી કપલ ભીંજાય, 

ફરતા હોય બાગમાં.

રંગબદલતી મોસમને બીજી આ દુનિયા,

પોતાની સંસ્કૃતિની છે બોલ બાલા, 

તો શીદ લગાવીએ વિદેશી સંસ્કૃતિની માયા 

સ્નેહ વાત કહે શાનમાં. 

Rate this content
Log in