સરસ્વતી વંદના
સરસ્વતી વંદના
1 min
473
નમો સરસ્વતી દેવી,
નમું બે હાથ જોડી,
હું ધ્યાન ધરું જ્યારે,
મુખડું તમારું આવે.
તમારું રૂપ જોઈને,
કમળ ખીલે જળ માંહી.
જોવું હંસનું ટોળું,
ચરણ આપણા તે ચૂમે.
ટહુક્યા ક્યાં મોરલીય?
વીણા આપણી સૂણીને.
માગું બે હાથ જોડી,
વિદ્યા આપો 'સ્નેહ' માંહી.
