Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Classics

3  

Jn Patel

Classics

માણસ...

માણસ...

1 min
151

હાથમાં રોલેક્સ શું પહેરી કેટલાય આખા બળી ગયા..

હાથ જોડી નમાવાવાળા બહારથી સલામ ભરી ગયા...

મંદિરમાં જઇ માગતા ને પત્થરો એટલા દેવ પૂજતાં..

લક્ષ્મીની લીલામાં નારાયણને જ ક્યાંક વિસરી ગયા...

ભાવ અને પ્રેમની ભૂખ સાથે થોડી માણસાઇ હતી..

હવે શું કહું આજકાલ માણસોનું એ બજાર ભરી ગયા...

કર્મોની ગતિ ને વિધિના લેખમાં અમે ક્યાં માનતા..?

કરેલું ફોગટ નહી જાય, આ એક ચુકાદાને સરી ગયા...

હાથની રેખાઓની અસર આ "જગત"માં જોઇ અમે..

એટલે જ આજ રામના નામે પત્થર પણ તરી ગયા...!

Rate this content
Log in

Similar gujarati poem from Classics