શબ્દોનો ઉપયોગ
શબ્દોનો ઉપયોગ
સુખી રહેવું છે સુખ વહેચવું છે મારે સુખી રહેવું છે
સેવા કરવી છે સેવા ધરવી છે મારે સેવા કરવી છે
સંતોષ રાખવો છે સંતોષી બનવું છે મારે સંતોષ રાખવો છે
પાપને પડકારવું છે પાપને પુણ્ય બનાવવું છે મારે પાપને પડકારવું છે
ભાગ્યને ભજજવું છે ભાગ્યવાન બનાવવા છે મારે ભાગ્યને ભજવવું છે
વિવેકને વાગોળવો છે વિવેકી બનાવવા છે મારે વિવેકને વાગોળવો છે
મનને માણવું છે મનને મનાવવું છે મારે મનને માણવું છે
ઈચ્છા રાખવી છે ઈચ્છાને અભિવ્યક્ત કરવી છે મારે ઈચ્છા રાખવી છે
એકલું રહેવું છે એકલતાને શોધી કાઢવી છે માટે એકલું રહેવું છે
સુખી રહેવું છે સુખ વહેચવું છે મારે સુખી રહેવું છે
