મંદિરની માયા
મંદિરની માયા
મંદિરનો વાસ છે માત મારી સાથે છે
મંદિરની આશ છે માતાની મારે આસ્થા છે
મંદિર છે માતાનું ધામ ત્યાં લઈએ માતાનું નામ
મંદિરમાં છે મૂર્તિ અનેરી ત્યાં મળશે શ્રુતિ જવેરી
મંદિરમાં મળશે પરમ કૃપા થશું પાવન પર્વનું રૂપ
મંદિર છે અંતરની આત્મા ત્યાં મળશે સલાહનું માત
મંદિર છે શાંતિનું ધામ ત્યાં રટશુ માનુ નામ
મંદિર છે આસ્થા નું નામ ત્યાં મળશે માતાનું ધામ
